Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જામ કંડોરણાનો ફોફળ ડેમ ઓવરફલો , નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ

નાના દુધીવદર, ઈશ્વરીયા, તરવડા ગામોને સાવચેત રહેવા સૂચના

જામ કંડોરણાનો ફોફળ ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલટૅ કરાયા છે. ઉપરવાસમા સારા વરસાદને લીધે ગતરાત્રીથી આજે સવાર સુધીમા પાણીની આવક થઇ હતી. સવારે ડેમની સપાટી ૨૫.૫૦ ફુટે પૂણૅ થતા ડેમ સંપૂણૅ ભરાઈ ગયો હતો. તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા ગામો નાના દુધીવદર, ઈશ્વરીયા, તરવડા ગામોને એલટૅ કરવામા આવ્યા છે.

(12:17 am IST)