Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • અવારનવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલ રાજકોટના વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણી કાલાવડ રોડ પરથી નશો કરેલ હાલતમાં, એક ફ્લેટમાંથી યુવતી સાથે ઝડપાયો : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસના સંયુક્ત દરોડો : વધુ વિગત મેળવાય રહો છે. access_time 5:59 pm IST

  • ''આપ''માંથી અલ્કા લાંબાનું રાજીનામુઃ કોંગ્રેસમાં જોડાય તેવી શકયતા access_time 11:40 am IST

  • સોના ચાંદીના વાયદામાં મોટું ગાબડું : એમસીએક્સમાં સોનાના ભાવમાં 900નો કડાકો : 10 ગ્રામના 39 હજાર બોલાયા :ચાંદીમાં 2000નું તોતિંગ ગાબડું : કિલોના 2000 ઘટીને 49500 થયા: સ્થાનિક બજારમાં નવા રેકોર્ડ બનાવ્યા બાદ સોનું તૂટ્યું : ચાંદીમાં પણ વેચવાલીના દબાણે ભાવ ગગડ્યા access_time 12:11 am IST