Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભાણવડનો સતસાગર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં :ફલકું નદીમાં પાણીની જબરી આવક

જામનગરના ભાણવડ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેને લઇને સતસાગર ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે. બરડા ડુંગરમાંથી વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ભાણવડમાં આવેલ ફલકું નદીમાં પાણીની આવક જોવા મળી છે.

(1:48 pm IST)