Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઉપલેટાના મોજ ડેમમાં નવા નીર

ઉપલેટા, તા.૬: ઉપલેટા ના જીવાદોરી સમાન મોજડેમમાં અડધા ફૂટ પાણીની  આવક થઇ છે. ડેમની ઊંચાઈ ૪૪ ફૂટ છે... અગાઉ ડેમની સપાટી ૩૧.૭૦ ફૂટ હતી. ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઇ છે. આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ડેમની સપાટી ૩૪.૫૦ ફૂટે પહોંચી છે. ડેમમાં પોણા ત્રણ ફૂટ પાણીની આવક થઇ છે. ઉપરવાસમાંથી હાલ પાણીની આવક ઓછી થઈ છે.

હાલ ઉપલેટાનીઙ્ગ એક વર્ષના પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે.

(1:16 pm IST)