Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભાવનગરમાં માટીના ગણેશ

ભાવનગર : નિલમબાગ દેવુબાગ કુમારશાળા સામે ફોરમબેન દિપકભાઇ બારડએ ઘેર જાતેથી માટીના કલાત્મક ગણેશજી બનાવી પરિવાર સાથે પુજા અર્ચના કરે છે. ફોરમબેન ત્રણ વર્ષથી માટીના ગણપતિ બનાવે છે. માટીના ગણેશની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(12:28 pm IST)