Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સુરેન્દ્રનગર ૪૨.૩, રાજકોટ ૪૧.૩ ડિગ્રી તાપમાનઃ બફારો યથાવત

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર ધોમધખતા તાપ સાથે બફારો યથાવત છે.

આજે સુરેન્દ્રનગરમાં મહતમ તાપમાન ૪૨.૩, અમદાવાદ ૪૧.૯, ડીસા ૪૧.૬, ભાવનગર-ગાંધીનગર ૪૧.૫, રાજકોટ ૪૧.૩, મહુવા (સુરત) ૪૦.૦ કંડલા એરપોર્ટ ૪૦.૯, ન્યુ કંડલા ૩૮.૭, ભુજ ૩૮.૨, પોરબંદર ૩૫.૫, વેરાવળ અને દ્વારકા ૩૪.૨ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ છે.

(8:07 pm IST)