Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • બીટકોઈન મામલે મોટો ખુલાસો : નલીન કોટડીયા - શૈલેષ ભટ્ટ ગાયબ: શૈલેષ ભટ્ટ પરિવાર સાથે નેપાળ ગયો હોવાનું નલીન કોટડીયા અન્ય દેશમાં હોવાની ચર્ચા : સીઆઈડી ક્રાઈમની ચિંતામાં થયો વધારો access_time 5:40 pm IST

  • ભારતના જવાનોએ ત્રણ આતંકીઓનું ઢીમ ઢાળી દિધુ : જમ્મુ કાશ્મીરમાં ધુસણખોરીના પ્રયાસો નિષ્ફળઃ ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકાઃ પુલવાના માછીલ સેકટરમાં આતંકીઓ ઠાર મરાયા access_time 12:32 pm IST

  • ભાજપ અને શિવસેના આગામી લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે.:અમિતભાઇ શાહનો વિશ્વાસ : આ અગાઉ શિવસેના તરફથી 2019ની ચૂંટણી એકલા લડવાની વાત કહેવાઈ હતી :અમિતભાઇ શાહ પાર્ટીના `સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યા હતા access_time 1:22 am IST