Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

બપોરે ૧૨-૪૫ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ફિફા વર્લ્ડકપઃ રશિયામાં જબરી તૈયારીઃ રાષ્ટ્રપતિ પુતિનની સહમતીથી સુપરહોટ મોડલની એમ્બેસેડર તરીકે પસંદગી

ઉના શહેરના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન પર અજાણ્યા શખ્સોએ જાહેરમાં કર્યો જાનલેવા હુમલો : ઢોરમાર મારતા મારતા બસ સ્ટેન્ડની બહાર ઢસડી ગયા યુવકને : હુમલાની ઘટના બસ સ્ટેન્ડના સીસીટીવીમાં કેદ થઈ ગઈ : પોલીસે સમગ્ર ઘટનાની છાનબીન માટે ચક્રો કર્યા ગતિમાન : યુવક પર શા માટે હુમલો કરવામાં આવ્યો હતો તેની તપાસમાં લાગી પોલીસ

આ વીડિયોને નિહાળો અને નિયમિત યોગાસન કરવાની ટેવ પાડોઃ નરેન્દ્રભાઇભાઇ મોદીઅે ૩ડી વીડિયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો

મુંબઇમાં અેક રેસ્‍ટોરાંમા મોબાઇલમાંથી અચાનક ધુમાડો નીકળતા ફાટ્યોઃ અફરાતફરી

ભાવનગર અેસટીના ડિવીઝનલ કન્‍ટ્રોલર આર.વી. માલીવાલે મહિલા કંડકટર પાસે અભદ્ર માંગણી કરતા સસ્પેન્ડ

ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડમાં પોલીસ અધિકારીઅે રોફ જમાવ્યોઃ ઉઠ-બેઠ કરાવી અેક શખ્સને પાઇપ વડે ઢોર માર માર્યોઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ અને ઉદ્ધવ ઠાકરેની એક કલાક બંધ બારણે બેઠક:મુખ્યમંત્રી ફડણવીસ રહ્યાં બહાર