Gujarati News

Gujarati News

તા. ૬ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૭ બુધવાર
તા. ૫ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૬ મંગળવાર
તા. ૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૫ સોમવાર
તા. ૩ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૫ રવિવાર
તા. ૨ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૪ શનિવાર
  • રજનીકાંતની ''કાલા'' શાંતિથી રિલીઝ થાય તે માટે કર્ણાટક સરકાર સુરક્ષા આપેઃ હાઈકોર્ટ access_time 11:33 am IST

  • ભારતના જવાનોએ ત્રણ આતંકીઓનું ઢીમ ઢાળી દિધુ : જમ્મુ કાશ્મીરમાં ધુસણખોરીના પ્રયાસો નિષ્ફળઃ ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકાઃ પુલવાના માછીલ સેકટરમાં આતંકીઓ ઠાર મરાયા access_time 12:32 pm IST

  • ભાજપ અને શિવસેના આગામી લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે.:અમિતભાઇ શાહનો વિશ્વાસ : આ અગાઉ શિવસેના તરફથી 2019ની ચૂંટણી એકલા લડવાની વાત કહેવાઈ હતી :અમિતભાઇ શાહ પાર્ટીના `સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યા હતા access_time 1:22 am IST