Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અમરેલીમાં કડીયા સમાજના પરિવારોને રોકડ સહાય

 આપાગીગા ઓટલા ના મહંત નરેન્દ્ર બાપુ અમરેલી ના આંગણે , જરૂરીયાત મંદ ૧૩૨ પરીવારોને રોકડ સહાય આપી સમગ્ર દેશ મા કોરાના ના કહેર વચ્ચે એક  સમાજ વચ્ચે રહેનારા આપાગીગા ઓટલા ના મહંત ,રાજકોટ સમસ્ત કડીયા સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્ર બાપુ દ્રારા સમગ્ર ગુજરાતમા વસતા ક્ષત્રીય કડીયા સમાજના પ્રમુખ નરેન્દ્ર બાપુ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસતા ક્ષત્રીય કડીયા સમાજને રોકડ સહાયની જાહેરાત કરેલ તે મુજબ અમરેલી કડીયા સમાજના ૧૩૨ પરિવારોને રોકડ સહાય ચુકવવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : અરવિંદ નિર્મળ દ્વારા)

(12:58 pm IST)