Gujarati News

Gujarati News

તા. ૬ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૧૩ સોમવાર
તા. ૫ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૧૨ રવિવાર
તા. ૪ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૧૧ શનિવાર
તા. ૩ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૧૦ શુક્રવાર
તા. ૨ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૯ ગુરૂવાર
  • ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ: રાજ્યમાં 16 જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દી : મોરબી,અને જામનગર જિલ્લામાં પ્રથમ કેસ :સાંજ સુધીમાં નવા છ કેસ નોંધાયા:રાજ્યમાં કુલ આંકડો 128 ઉપર પહોંચ્યો access_time 7:54 pm IST

  • પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પોતાનો એક વર્ષનો પગાર પીએમ કેર ફંડમાં જમા કરાવશે : આ ફંડમાં રાષ્ટ્રપતિ ઉપ રાષ્ટ્રપતિ અને સાંસદોને 30 ટકા પગાર કાપની અપીલ બાદ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે એક વર્ષનો પગાર જમા કરાવ્યો :પોરબંદરમાં લોકડાઉનને પગલે સાંસદ ધડુકે લોકોની રજૂઆત સાંભળી ; લોકોને હરસંભવ મદદની ખાતરી આપી access_time 10:37 pm IST

  • જાપાનના વડાપ્રધાન શીંઝો આબે ગમે ત્યારે દેશમાં કટોકટી લાદી દેશે તેવી સંભાવના access_time 4:06 pm IST