Gujarati News

Gujarati News

  • દિલ્હીમાં વધી રહેલી કોરોના વાઇરસ પીડિતોની સંખ્યા : અત્યાર સુધીના કુલ 523 કેસ પૈકી અર્ધા ઉપરાંત તબલીગી જમાતના access_time 6:25 pm IST

  • ભાવનગરમાં વધુ એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :વડવા વોશીન્ગઘાટની મહિલાના સસરાનો આગાઉ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો :ભાવનગરનો પોઝિટિવ રિપોર્ટનો આંકડો ૧૪એ પહોંચ્યો access_time 12:30 am IST

  • કોરોના સંદર્ભે : ભારતના બધા ઝૂ માં તકેદારી રાખવા કેન્દ્રીય ઝૂ ઓથોરીટીનો નિર્દેશ : અમેરિકાના ન્યુયોર્કના બ્રોકસ ઝુમાં એક વાઘમાં કોરોનાની પુષ્ટી થયા બાદ કેન્દ્રીય ઝૂ ઓથોરીટીએ તમામ પ્રાણી સંગ્રહાલયોને તકેદારીના પગલા લેવા નિર્દેશ આપ્યો છે access_time 4:06 pm IST