Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • દેખીતો કોઈ મોટો તફાવત નથી !! : અમેરિકાએ કોરોના ડિટેક્ટ થયાના 60માં દિવસે 4000 પોઝિટિવ કેસો ક્રોસ કર્યા હતા,જ્યારે ભારતે આજે 66મા દિવસે ૪ હજાર કેસો કોરોના ના પાર કર્યા છે આમ કોરોનાને સ્હેજે હળવાશથી લેવા જેવું નથી. હવે જ કોરોના ગતિ પકડે તેવો ભય છે : ઘરમાં રહો... સાવચેત રહો... સ્વસ્થ રહો access_time 10:04 pm IST

  • દેશમાં 30 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના 288 જિલ્લાઓમાં કોરોના વાયરસ પ્રસરી ગયો છે :14 એપ્રિલ પછી આ જિલ્લાઓમાં લોક ડાઉન જેવું સર્વેલન્સ અને ચોવીસે કલાકનું મોનિટરિંગ ચાલુ રહેશે તેમ જાણવા મળે છે access_time 9:43 pm IST

  • હિમાચલનો છાંબા પંથક ફરી ધ્રુજ્યો : સવારે ૩.૧નો ભૂકંપ access_time 4:07 pm IST