Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પોરબંદરમાં કોંગ્રેસ પરિવાર દ્વારા રાશનકિટ વિતરણ

 પોરબંદર : જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ તૈયાર કરેલ ૧૦ હજાર રાશનકિટનું જરૂરિયાતમંદોને ઘેર ઘેર વિતરણ કરવામાં આવી રહેલ છે. કીટ તૈયાર કરવાની કામગીરીમાં સમયે કોંગ્રેસ આગેવાનો સામંતભાઇ ઓડેદરા, નાથાભાઇ ઓડેદરા વગેરે હાજર રહ્યા હતા. રાશનકિટ તૈયાર કરવામાં આવી તે તસ્વીર.

(11:51 am IST)