Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રાણાવાવમાં સાંજે ૨ ઇંચ તથા પોરબંદર અને કુતિયાણામાં અર્ધો ઇંચ

પોરબંદરઃ બપોરે ૨ વાગ્યા બાદ આકાશમાં કાળા વાદળો ચઢી આવેલ અને મેઘગર્જના શરૃ થઇ હતી ધીમે ધીમે ઝરમર વરસાદ વરસતા સાંજ સુધીમાં પોરબંદર ૧૫ મીમી રાણાવાવ ૪૬ મીમી તથા કુતિયાણા ૧૯ મીમી વરસાદ નોંધાયો હતો.

(8:14 pm IST)