Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જેતપુરના રબારિકા રોડ ઉપર આવેલ હરેકૃષ્ણ ઉદ્યોગ નગરમાં સાડીના કારખાનામાં ભીષણ આગ

મોટી નુકસાનીનો અંદાજ : ફાયર ફાયટરની ટીમે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી

જેતપુરના રબારિકા રોડ ઉપર આવેલ હરેકૃષ્ણ ઉદ્યોગ નગરમાં સાડીના કારખાનામાં ભીષણ આગ ભભૂકી છે, આગની ઘટનામાં સાડીના કારખાનાને  મોટી નુકસાનીનો અંદાજ છે ઘટનાની જાણ થતા ફાયર ફાયટરો પહોંચ્યા હતા ફાયર ફાયટરની ટીમે ભારે જહેમત ઉઠાવી આગ કાબૂમાં લીધી છે

(12:27 am IST)