Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબી કન્સલ્ટિંગ સિવિલ એન્જીનીયર અસો. પ્રમુખ તરીકે વિવેકભાઈ મીરાણી

મહામંત્રી તરીકે વસંતભાઈ જાકાસનીયા અને ધીરુભાઈ સદાતિયા ઉપપ્રમુખ તરીકે કેયુરભાઈ પંડ્યા,સનીભાઈ વાછાણી,ચિરાગભાઈ ભાડજા,સહમંત્રી તરીકે સતિષભાઈ સુરાણી,ચંદ્રેશભાઇ લોરિયા ખજાનચી તરીકે કિશનભાઇ ભોજાણી નિમણુંક

મોરબી : એસોસિયેશન ઑફ કન્સલ્ટિંગ સીવીલ એન્જિનિયર મોરબી ની આજરોજ પંચમુખી હનુમાન મંદિર ખાતે મળેલ બેઠકમાં હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે અનિલભાઈ મીરાણી, મહામંત્રી તરીકે વસંતભાઈ જાકાસનીયા અને ધીરુભાઈ સદાતિયા ઉપપ્રમુખ તરીકે કેયુરભાઈ પંડ્યા,સનીભાઈ વાછાણી,ચિરાગભાઈ ભાડજા,સહમંત્રી તરીકે સતિષભાઈ સુરાણી,ચંદ્રેશભાઇ લોરિયા ખજાનચી તરીકે કિશનભાઇ ભોજાણી કમિટી સભ્ય તરીકે જયેશભાઈ શેરશિયા,રોનકભાઈ વાગડીયા, સાહિલભાઈ માથકિયા,નીરવભાઈ આહીર, દિનેશભાઈ કંઝારિયા, ભાવિનભાઈ સોમૈયા,દિનેશભાઈ કડીવાર,નીખીલભાઈ ફુલતરિયા, કિરીટભાઈ સાણંદિયા ની નિમણુક કરવામાં આવી.

(12:14 am IST)