Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ કોરોનાનો કેસ નોંધાયો

શહેરના ઇસ્કોન વિસ્તારમાં રહેતા 49 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર :ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ કોરોનાનો કેસ નોંધાયો છે.
ભાવનગર શહેરના ઇસ્કોન વિસ્તારમાં રહેતા 49 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઘણા સમય બાદ શહેરમાં કોરોના નો કેસ નોંધાયો છે.

   
(8:12 pm IST)