Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ગોંડલ નગરપાલિકામા પ્રમુખ તરીકે ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી અને ઉપ પ્રમુખ તરીકે ગૌતમભાઈ સિંધવની બિન હરીફ વરણી

ગોંડલ. તા.૪ નગરપાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી 

ડેપ્યુટી કલેકટર સી.જી.જોષી ની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.પ્રમુખ તરીકે ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી અને  ઉપ પ્રમુખ તરીકે ગૌતમભાઈ સિંધવ ની બિન હરીફ વરણી કરવામાં આવી છે.નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ, ઉપ પ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી.આગામી સવા વર્ષ માટે પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામાં આવી છે.(તસ્વીર -અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(3:05 pm IST)