Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સાવરકુંડલા : ઇદની શુભેચ્‍છા પાઠવાઇ

 સાવરકુંડલા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરત સોલંકી  દ્વારા જુની જુમ્‍મા મસ્‍જિદ લાલ દરવાજા ખાતે  ઈદ ની શુભેચ્‍છા ઓ પાઠવવામાં આવી  હતી જેમાં ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ ધારાસભ્‍ય ઈમરાન ખેડાવાલા ધારાસભ્‍ય શૈલેષ પરમાર અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષી મ્‍યુનિસિપલ કોર્પોરેટર ઝુલ્‍ફી ખાન પઠાન મ્‍યુનિસિપલ કોર્પોરેટર ઈકબાલ શેખ ઈકબાલભાઈ એડવોકેટ મ્‍યુનિસિપલ કોર્પોરેટર ઇમ્‍તિયાઝ ભાઈ શેખ ઇમ્‍તિયાઝ ભાઈ કાદરી જુનેદ ભાઈ શેખ  યુસુફ માર્ટીન સઇદ ભાઈ શેખ ઝહીર ભાઈ શૈખ  હુસેનભાઇ શૈખ ફઈમ ખલીફા તલ્‍હા મન્‍સૂરી વગેરે આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : અહેવાલ : ઇકબાલ ગોરી- સાવરકુંડલા)

(1:30 pm IST)