Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

શ્રી સોમનાથ મંદિરેના દર્શને સંસદીય સ્‍થાયી સમિતિના શ્રી જયરામ રમેશ

પ્રભાસ પાટણ-વેરાવળ : પરિમલભાઇ નથવાણી, શ્રીમતી વંદના ચવ્‍હાણ, નબામ રેબિયા, શ્રીમતી રાજાણી અશોકરાવ પાટીલ, શ્રી ગુહારામ અજગલે, સુદર્શન ભગત, ડો.સ્‍વામી સાક્ષીજી મહારાજ, ડો.જયંત કુમાર રોય, શ્રી રામ શિરોમણિ વર્મા, જોગીનીપલ્લી સંતોષકુમાર મુકેશ આર. મોરી, શ્રી કોઠા પ્રભાકર રેડ એ સોમનાથᅠ મહાદેવના દર્શન, અભિષેક, તત્‍કાલ મહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સોમનાથ ટ્રસ્‍ટના માન.સેક્રેટરીશ્રી યોગેન્‍દ્રભાઇ દેસાઇ, દ્વારા પધારેલા મહાનુભાવોનું પ્રસાદ આપી સ્‍વાગત સન્‍માન કરવામાં આવેલ છે. (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ (વેરાવળ), દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(1:21 pm IST)