Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સરપદડમાં સાંચલા પરિવારનો હવન

રાજકોટઃ સરપદડ મુકામે સાંચલા પરિવારના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો સમસ્‍ત સાંચલા પરિવારની હાજરીમાં હવનનું આયોજન કરવામાં આવેલ. સરપદડ તથા રાજકોટમાં વસતા તમામ સાંચલા પરિવારે હાજરી આપેલ.

(12:10 pm IST)