Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કચ્‍છના દરિયામાંથી ચરસના વધુ ૧૦ પેકેટ મળ્‍યા

સ્‍ટારબક્‍સ કોફી લખેલ પેકેટમાં ૧૦ સિલ્‍વર કલરના અલગ અલગ પેકેટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ : કચ્‍છના અબડાસા તા.માં આવેલ પીંગલેશ્વરના દરિયા કિનારે પેટ્રોલિંગ દરમ્‍યાન મરીન કમાન્‍ડો ને ૧૦ પેકેટ ચરસ ના મળી આવ્‍યા હતા. પેકેટ ઉપર અંગ્રેજીમાં સ્‍ટારબક્‍સ કોફી લખેલું છે. આ પેકેટ કોઠારા પોલીસને સોંપાયા છે.

(1:55 pm IST)