Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઓખા : વિજયભાઇને રાખડી બાંધી

ઓખા : ઓખા સુરજકરાડી મીઠાપુરના વતની અને હ્યુમનરાઇટસ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રેસીડન્ટ, ગુજરાત રાજય વિશ્વ હિન્દુ મહાસભાના મહિલા અધ્યક્ષ તથા દ્વારકાના સામજીક કાર્યકર અનીતાબેન કાપડી દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નીમીતે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને રાખડી બાંધી રક્ષા બંધન પર્વની ઉજવણી કરી હતી. તેમની સાથે અન્ય બહેનો પણ જોડાયા હતા. (તસ્વીર-અહેવાલ ભરત બારાઇ, ઓખા) (૩.૪)

(12:08 pm IST)