Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પૂ. મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર પબુભા માણેક માફી માંગે તેવી માંગ સાથે ઉપલેટામાં ચાલતા ઉપવાસ આંદોલન ૧૧ માં દિવસે સમેટાયું

ઉપલેટા:પૂ. મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર પબુભા માણેક માફી માંગે તેવી માંગ સાથે ઉપલેટામાં ચાલતા ઉપવાસ આંદોલન ૧૧ માં દિવસે સમેટાયું છે. આહિર સમાજના આગેવાનોએ ઉપવાસ આંદોલન કરનારાને સમજાવતા આ આંદોલનનો અંત આવ્યો છે.

(4:55 pm IST)