Gujarati News

Gujarati News

  • વિધાનસભાની પેટાચૂંટણી બાદ કોંગીના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષી નેતા બદલાશે ? : ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ બદલાવવા અંગે હાઇકમાન્ડમાં મંથનઃ રાજસ્થાન, બિહાર, આસામમાં પણ પ્રદેશ અધ્યક્ષ બદલાઇ શકે છે. access_time 12:57 pm IST

  • સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : 24 કલાકમાં 220 નવા કેસ : સિટીમાં 180 કેસ અને જિલ્લામાં વધુ 40 કેસ નોંધાયા : સિટીમાં કુલ 4893 કેસ અને જિલ્લામાં 587 કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5480 થઇ : આજે વધુ 7 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 201 થયો :આજે વધુ 124 દર્દીઓ સાજા ડિસ્ચાર્જ કરતા થતા કુલ 3389 દર્દીઓને રજા અપાઈ access_time 8:46 pm IST

  • લડાખ બોર્ડર ઉપર ભારતીય સેના સજ્જ : દેશના રક્ષામંત્રી રાજનારાયણ સિંહ તથા આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણે શુક્રવારે સ્થળ ઉપર જશે : પરિસ્થિતિની સમીક્ષા કરશે : જવાનોનો જુસ્સો વધારશે access_time 6:56 pm IST