Gujarati News

Gujarati News

તા. ૧ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૧૧ બુધવાર
તા. ૩૦ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૧૦ મંગળવાર
તા. ૨૯ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૯ સોમવાર
તા. ૨૭ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૭ શનિવાર
તા. ૨૬ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૫ શુક્રવાર
  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST

  • વિધાનસભાની પેટાચૂંટણી બાદ કોંગીના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષી નેતા બદલાશે ? : ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ બદલાવવા અંગે હાઇકમાન્ડમાં મંથનઃ રાજસ્થાન, બિહાર, આસામમાં પણ પ્રદેશ અધ્યક્ષ બદલાઇ શકે છે. access_time 12:57 pm IST

  • વધુ એક આતંકીને ફુંકી મારવામાં આવ્યા : જમ્મુ-કાશ્મીરમાં લશ્કરે આતંકીઓની ઘુસપૈઠને નાકામ બનાવી એડા ત્રાસવાદીને ઉડાવી દીધેલ છે. એકે-૪૭ રાઇફલ કબ્જે લીધી. સર્ચ ચાલુ access_time 12:57 pm IST