Gujarati News

Gujarati News

  • કોરોના પ્રતિકાર માટે મેં દવા શોધી કોઈ ગુનો કર્યો ? : મારા વિરુદ્ધ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી : મારો સત્કાર ન કરી શકો તો કાંઈ નહીં તિરસ્કાર તો ન કરો : શું કોટ અને ટાઇ પહેરવાવાળા જ સંશોધન કરી શકે છે ધોતિયાવાળા નહીં ? : બાબા રામદેવે પત્રકાર પરિષદમાં આક્રોશ ઠાલવ્યો access_time 2:35 pm IST

  • ભારત-ચીન વચ્ચે ૧૨ કલાક સુધી ચાલી કોર કમિટિની બેઠક : ગઇકાલે ભારત અને ચીન વચ્ચે કોર કમિટિની બેઠક ૧૨ કલાક સુધી ચાલી. ભારતે ચીનને ૨૨ જુને થયેલી સહમતીને ઝડપી અમલ બનાવવા માટે કહ્યું એલએસીથી ચીનના સૈનીકો ઓછા કરવા માટે સહમતી બની હતી. ૨૨ જુને બનેલી સહમતીની પરીક્ષા પણ કરવામાં આવી અને ચીને સેના પાછી હટાવવાનું કહી ફરી ગયાની વાતપણ ભારતે કરી હતી. access_time 12:58 pm IST

  • લડાખ બોર્ડર ઉપર ભારતીય સેના સજ્જ : દેશના રક્ષામંત્રી રાજનારાયણ સિંહ તથા આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણે શુક્રવારે સ્થળ ઉપર જશે : પરિસ્થિતિની સમીક્ષા કરશે : જવાનોનો જુસ્સો વધારશે access_time 6:56 pm IST