Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જામનગરના ધ્રોલમાં વધુ એક કોરોના કેસ

 જામનગર, તા. ૧ :. જામનગર અને જીલ્લામા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આજે જામનગર જીલ્લાના ધ્રોલમાં વધુ ૧ કોરોના પોઝીટીવ આવતા ચિંતા પ્રસરી છે.

ધ્રોલના ૭૨ વર્ષના મનસુરઅલી અસગરઅલીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર માટે ખસેડાયા છે.

(3:45 pm IST)