Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

હળવદનાં ગોલાસણ પાસે ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકીઃ જાનહાની નથી

વઢવાણઃતાલુકાના ગોલાસણ ગામ નજીક મોરબીથી આવતી કારે ડ્રાઇવર અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી બનાવ ના પગલેઙ્ગ ઙ્ગઆજુબાજુના ખેત મજૂરો બનાવના પગલે દોડી આવ્યા હતા. અને સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. આ કારમાં કોણ કોણ સવાર હતું તો સાથે જ આ કાર નંબર જી.જે.૩૬-૬૭૮૨ કોની છે અને કયાં જતાં હતાં. તે તપાસ ચાલે છે. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ. વઢવાણ)

(1:09 pm IST)