Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જામનગરના રોજીયા ગામે પીળા દેડકા દેખાયા

જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામે પીળા કલરના દેડકા જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

(12:59 pm IST)