Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજકોટ ડીસ્ટ્રીક કો,ઓ,બેન્કના 1100 કર્મચારીઓ 20 લાખનો આર્થિક સહયોગ આપશે : એક દિવસના પગારનું કરશે યોગદાન

રાજકોટ : કોરોનાના સંકટને કારણે રાજકોટ ડિસ્ટ્રી.કો ઓપ બેંક ના 1100 કર્મચારીઓ એક દિવસનો પોતાનો પગાર રૂ. 20 લાખ નું આર્થિક યોગદાન આપશે.

(10:29 pm IST)
  • NEET ૩ મે એ યોજાશે કે પછી પોસ્ટપોન્ડ થશે ? મુંઝવણ : મેડીકલમાં પ્રવેશ માટે યોજાતી NEET (નીટ) આગામી ૩ મે, ૨૦૨૦ના રોજ યોજવાનું NTA (નેશનલ ટેસ્ટીંગ એજન્સી) દ્વારા નકકી કરાયેલ છે. પરંતુ આજે તેના એડમીટ કાર્ડ ડાઉનલોડ થતા ન હોય, વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે. કોરોના તથા લોકડાઉનને કારણે નીટની પરીક્ષા ૩મે,૨૦૨૦ના રોજ લેવાશે કે મોડી જશે તે બાબતની જાહેરાત કેન્દ્ર સરકારના એચ.આર.ડી મીનીસ્ટ્રી તરફથી વહેલીતકે થાય તેવુ લાખો વિદ્યાર્થીઓ ઇચ્છી રહયા છે. access_time 3:28 pm IST

  • આજે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ - બરફ પડશે : ઉત્તર પંજાબમાં ભારે વરસાદ પડવા આગાહી : ચંદીગઢ - હરિયાણા - દિલ્હી - રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવા સંભવ : ગાજવીજ થવા અને બરફના કરા તથા તોફાની પવન સાથે માવઠાની સંભાવના access_time 1:06 pm IST

  • કોરોના વાઇરસનો સામનો કરવા માટે " હમ સબ એક હૈ " : વડાપ્રધાનના લોકડાઉન આદેશનો અમલ કરો : સોશિઅલ ડિસ્ટન્સ કેમ જાળવવું તે અંગે સલાહ આપવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રોડ ઉપર નીકળી પડ્યા : ચોકથી કુંડાળા બનાવી લોકોને ટોળે નહીં વળવા સમજાવ્યું access_time 1:42 pm IST