Gujarati News

Gujarati News

  • દેશમાં તાકિદની અસરથી : હાઇડ્રોકલોરીકવીનઃ મેડીકલ સ્ટોર ઉપરથી વેચાણ ઉપર પ્રતિબંધ access_time 11:32 am IST

  • ભારતમાં કોરોના વાયરસ COVID-19નું સામુદાયિક - કોમ્યુનિટી - માનવ ટુ માનવ ટ્રાન્સમિશન થયું હોવાનું કહેવા માટે હાલ કોઈ મજબૂત પુરાવા નથી : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય access_time 1:03 pm IST

  • ઓઈલના ભાવો ઘટશે : પુરવઠો વધુ : માંગ ઓછી : કોરોના વાયરસ સંકટને કારણે ઓઇલની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના સેવાય રહી છે. રિસ્ટૈડ એનર્જીના વિશ્લેષકોનું કહેવું છે કે ઓઇલની વૈશ્વિક માંગમાં તીવ્ર ઘટાડો થશે અને કારણ કે વિશ્વના મોટાભાગના દેશોમાં ઓઇલ સંગ્રહ કરવાની જગ્યા જ બચી નથી. આનાથી ઓઇલનો પુરવઠો વધશે, પરંતુ માંગ ઓછી થશે, જે ઓઇલના ભાવને અસર કરશે. access_time 1:08 pm IST