Gujarati News

Gujarati News

  • મોડીરાત્રે ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ દેશમાં કોરોના વાયરસના 882 કેસ થયા છે મૃત્યુઆંક 20 થયો છે જયારે 73 કેસોમાં રિકવરી થઇ છે : 785 એક્ટિવ કેસો છે જે બધા માઈલ્ડ નેચરના પોઝિટિવ કેસ છે access_time 12:32 am IST

  • બ્રિટિશ આરોગ્ય પ્રધાન પણ કોરોનમાં સપડાયા : બ્રિટિશ આરોગ્ય પ્રધાન મેટ્ટ હેન્કોકને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ પૂર્વે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને પણ કોરોના પોઝિટિવ આવેલ access_time 6:55 pm IST

  • યુદ્ધના મોડમાં મોદી કેબીનેટ : દરેક પ્રધાનોને અલગ - અલગ રાજયનો હવાલો : કોરોના સામે વિશ્વ યુદ્ઘની જેવી તૈયારી : કેન્દ્ર સરકારે કેબિનેટ મંત્રીઓને અલગ અલગ રાજયોની જવાબદારી સોપી : કેન્દ્ર સરકાર અને પીએમ મોદી કોરોના વાઈરસ સાથેની લડાઇમાં કોઈ કસર છોડશે નહીં : કેન્દ્ર અને રાજય વચ્ચે સારા સંકલનની સાથે પરિસ્થિતી પર કેબિનેટ મંત્રીઓ સારી રીતે ધ્યાન રાખશે access_time 1:08 pm IST