Gujarati News

Gujarati News

  • કચ્છમાં ૧૧૦૨ લોકોને કરાયા કવોરટાઈન: ૮૮૭ લોકોને ઘરમાં જ કરાયા કવોરટાઈન:અત્યાર સુધી કચ્છમાં એક પોઝીટીવ કેસ : અત્યાર સુધી નોંધાયા ૧૬ કેસ શંકાસ્પદ access_time 10:40 pm IST

  • ભારતમાં કોરોના વાયરસ COVID-19નું સામુદાયિક - કોમ્યુનિટી - માનવ ટુ માનવ ટ્રાન્સમિશન થયું હોવાનું કહેવા માટે હાલ કોઈ મજબૂત પુરાવા નથી : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય access_time 1:03 pm IST

  • ગુજરાતની વધુ ચાર સહીત દેશની ૩૫ પ્રાઇવેટ લેબમાં પણ કોરોના વાયરસની થશે તપાસ : ૪૫૦૦રૂ. ચૂકવવા પડશે : કોરોનાની તપાસ માટે સરકારે ૧૦૯ લેબ બનાવી : ૩૫ પ્રાઇવેટ લેબને મંજૂરી access_time 4:16 pm IST