Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગૈબનશાહપીર દરગાહ અને ગેબી ગૃપ દ્વારા ફૂડ પેકેટોનું આયોજન

રાજકોટની હજરત ગેબનશાપીર દરગાહ અને ગેબી ગ્રૃપ તરફથી કોરોના વાયરસ દરમીયાન લોકડાઉનમાં ઇફેકટેડ ગરીબ લોકો માટે ફૂડ પેકેટનું આયોજન કરાયુ હતું. જે ફૂડ પેકેટસ તૈયાર કરવામાં કોમી એકતાના પ્રતિક હઝરત ગૈબનશાહ પીર દરગાહના પ્રમુખ યુસુફભાઇ દલ તથા સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે તે તસ્વીરમાં નજરે પડે છે.

(3:50 pm IST)