Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પારાવારીક જવાબદારી સાથોસાથ મહાનગરની પણ સેવામાં ગૂંથાશે : બિનાબેન

રાજકોટ : શહેરના પ્રથમ નાગરિક બનેલા ભાજપના સીનીયર નગરસેવિકા બિનાબેન આચાર્ય હવે રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી પણ નિભાવશે. ગઇકાલે મેયર પદે નિયુકતી પામ્યા બાદ આજે બીનાબેનની દિનચર્ચા જાણવા તેમના ઘરે પહોંચેલા અકિલાના ફોટોગ્રાફરે પારાવારિક જવાબદારી સુપેરે નિભાવી જાણતા બિનાબેન આચાર્યને ઘરના સભ્યો માટે ચા બનાવતા કેમેરામાં કેદ કર્યા હતા.

(4:18 pm IST)