Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કાદરી રહેનુમાને સુવર્ણચંદ્રક પદવી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા યોજાયેલ પદવીદાન સમારંભમાં હોમિયોપેથીક વિદ્યાશાખામાં રાજકોટ હોમીયોેપેથીક મેડીકલ કોલેજની વિદ્યાર્થીની કાદરી રહેનુમાને ગર્વનરશ્રી આચાર્ય દેવવ્રતજી તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે સુવર્ણચંદ્રક તથા પદવી એનાયત કરવામાં આવેલ.

(4:20 pm IST)