Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મ્યુ.કોર્પોરેશનનાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી તરીકે ડો.આર.બી વીરડીયાની નિમણૂક

રાજકોટઃ રાજય સરકાર દ્વારા મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી તરીકે જીલ્લા પંચાયતનાં આરોગ્ય કેન્દ્રનાં ડો.આર.બી.વીરડીયાને ચાર્જ સોંપાયો

(3:29 pm IST)