Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

હોસ્પીટલ સિવાયના બહારના દર્દી માટે વિકાસ મેડીકલમાં ઇન્જેકશનની વ્યવસ્થા ગોઠવતુ કલેકટર તંત્ર : ૧ દિ'માં ૩૦૦ ફોન

એડી.કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર કે ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ ન હોય અનેતેમને રેમડેસેવીયર ઇન્જેકશનની જરૂરિયાત ઉભી થાય તો તે માટે રાજકોટના વિકાસ મેડીકલ સ્ટોર્સમાંથી ઇન્જેકશન પુરા પાડયાની વ્યવસ્થા ગોઠવાઇ છેઃ ફોન કરનાર અંગે સંપૂર્ણ તપાસ-ખાત્રી કરી બાદમાં કલેકટર તંત્રમાંથી વિકાસને સૂચના અપાય છે. ગઇકાલે ઇન્જેકશન માટે ૩૦૦ ફોન આવ્યા તેમાંથી ૧૭૦ ફરીયાદો જરૂરત ખોટી નીકળી પડી.

(3:44 pm IST)