Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

વીઆરએસની વિરૂદ્ધમાં બીએસએનએલ કર્મચારીઓના રાજકોટ સહિત દેશભરમાં દેખાવો

રાજકોટઃ સરકારે બીએસએનએલના હજારો કર્મચારીઓને વીઆરએસ અંગે કાર્યવાહી શરૂ કર્યાના વિરોધમાં આજે રાજકોટ સહિત રાજ્યભરમાં બીએસએનએલ કર્મચારીઓ-અધિકારીઓએ બપોરે ૧ વાગ્યે દેખાવો યોજી ઉગ્રવિરોધ વ્યકત કર્યો હતો અને સરકારને આ કામગીરી રોકવા અપીલ કરી હતી તથા તમામ માંગણીઓ પુરી કરવા એલાન કર્યુ હતું.

(4:20 pm IST)