Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

લલીતભાઇના સમર્થનમાં વોર્ડનં.૧૫માં કોંગ્રેસની પદયાત્રા

રાજકોટ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી લલીતભાઇ કગથરાની જનસંપર્ક પદયાત્રાને વોર્ડનં.૧૫માં સમર્થન મળ્યું હતુ. આ પદયાત્રા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઇ ડાંગર, પ્રદેશ કોંગ્રેસ જશવંતસિંહ ભટ્ટી, રાજકોટ મ.ન.પા.ના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટ મકબુલભાઇ દાઉદાણી, ભાનુબેન સોરબી અને માસુબેન હેરભા, મીતુલભાઇ દોંગા,પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઇ મકવાણા, મોહનભાઇ સોજીત્રા, વોર્ડ પ્રમુખ વાસુરભાઇ ભંભાણી, પ્રવિણભાઇ સોરાણી, મુકેશભાઇ ગોસ્વામી, ગોવિંદભાઇ સભાયા, વશરામભાઇ ચાંડપા, નરેશભાઇ પરમાર, ભીખાભાઇ ગજેરા, નારણભાઇ હીરપરા, ઠાકરશીભાઇ ગજેરા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, રાકેશભાઇ કાપડીયા, કિશોરભાઇ , હિરાભાઇ ચાવડા, વિક્રમભાઇ સોલંકી, કાન્તાબેન ચાવડા, ચંદ્રિકાબેન વરાણીયા, લલીતભાઇ પરમાર, ખીમજીભાઇ ભાટી, રામભાઇ આહિર, ભાવેશભાઇ લીંબાસીયા, નટવરભાઇ ખીમસુરીયા, ભીખાભાઇ ચાવડા, રામદેવ સિંહ વાઘેલા, વાલજીભાઇ બથાર, ઇશ્સાદભાઇ, રમજાનભાઇ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:44 pm IST)
  • લખનૌમાં રાજનાથસિંહ વિરુદ્ધ ચૂંટણી લડશે પીએમ મોદીનો હમશકલ :વારાણસીમાં મોદીને આપશે ટક્કર :એકસમયે વડાપ્રધાન મોદીના પ્રસંશક રહેલા અને તેઓના જેવો જ દેખાવ ધરાવતા અભિનંદન પાઠકે લખનૌથી લોકસભા ચૂંટણી લડવા જાહેરાત કરી :અભિનંદન પાઠક કેન્દ્રીય ગૃહમંત્રી સામે મુકાબલો કરવા ઉપરાંત વારાણસીમાં મોદી સામે પણ ટક્કર લેશે access_time 1:09 am IST

  • જયપુર સટ્ટા બઝારે આગામી ચૂંટણીમાં ભાજપને ૨૩૦ થી ૨૩૫ બેઠકો મળશે તેવો વરતારો પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે આપ્યો હોવાનું ન્યૂઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:07 pm IST

  • મુસલમાનોને ચેતવણી આપવાના મામલે મેનકા ગાંધીને ચૂંટણી આયોગે નોટિસ ફટકારી :ચૂંટણી આયોગના અધિકારી મુજબ આ મામલે ગંભીર ગણ્યો :સુલતાનપુર જિલ્લા અધિકારીએ મેનકા ગાંધીને કારણદર્શક નોટિસ આપી ;રિપોર્ટ ચૂંટણી આયોગને મોકલ્યો access_time 1:02 am IST