Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

વોર્ડ નં.૧૧ના તુલસીપાર્કમાં ડામરનું ખાતમુર્હુત

 રાજકોટઃ અહિંના વોર્ડનં.૧૧માં સમાવેશ થતા વિસ્તાર એવા તુલસીપાર્ક ૧,૨,૩ નાના મવા મેઈન રોડ પરની આ સોસાયટીમાં વિસ્તારના કોંગીકોર્પોરેટર ઘનશ્યામસિંહ એ.જાડેજા, પરેશભાઈ હરરોણ, પારૂલબેન ડેર, વસંતબેન માલવી દ્વારા રૂ.૮,૯૫૦૦૦ના ખર્ચે ડામરકામ કામગીરીનું ખાતમુર્હુત કરવાં આવેલ. આ પ્રસંગે આ વિસ્તારના ભરતભાઈ ભંડેરી (પ્રમુખ), ખોડાભાઈ ઉધાડ, ધીરૂભાઈ ધામી, વિજયભાઈ (ખોડીયાર પાન), રાજુભાઈ પાનસુરીયા વિ.લતાવાસીઓ ઉપસ્થિત રહેલ.

(3:51 pm IST)
  • પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણંય : ભ્રષ્ટ્રાચાર વિરોધી અદાલતને પદભ્રષ્ટ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહીને એક માસમાં સમાપ્ત કરવા સુપ્રીમનો આદેશ access_time 3:54 am IST

  • પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકી મોકલવાની તૈયારીમાં : સુરક્ષા એજન્સીઓને ગુપ્ત રિપોર્ટ : અંદાજે ૨૦૦ આતંકીઓને આપવામાં આવી ખાસ ટ્રેનીંગ?: ૨૨ હજારથી વધુ અર્ધસૈનિકોનું દળ મોકલવા માંગ access_time 3:37 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા જવાહરલાલ નહેરુ કરતા પણ વધુ :કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મોરચા પર મોદી સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવતાની સૌથી મોટી ઓળખ બનીને ઉભર્યા છે access_time 3:54 am IST