Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

બપોરે ૧૨-૫૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભારતમાં કુશળ લોકોની કદર થતી નથીઃ કોકા-કોલા અને મેકડોનાલ્ડ્સ કંપનીના માલિકોનું મૂળ કામ શું હતું ? રાહુલ ગાંધીઅે દિલ્હીમાં જાહેરસભા સંબોધતા કેન્‍દ્ર સરકાર પર ટોણો માર્યો

ચીનમાં પ્રૌઢના નાકમાં ઘુસી જઇને જળોઅે ઘર બનાવ્યુંઃ નાકમાંથી સતત લોહી વહ્યા બાદ તબીબોઅે ૪ ઇંચની જીવતી જળો બહાર કાઢી

પાકિસ્‍તાનના પૂર્વ સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદીઅે ઘરમાં સિંહ પાળ્યોઃ વી‌ડિયો વાયરલ

શ્રીદેવીની પુત્રી જ્હાનવી અને ઇશાન ખટ્ટરને ચમકાવતી ફિલ્મ ધડકનું ટ્રેલર લોન્ચઃ મધ્યમ પરિવારના યુવકને પૈસાદાર પરિવારની યુવતિ સાથે પ્રેમ થાય છે અને પછી...

અેડમિશન લેવું છે ? નાપાસામાંથી પાસ થવું છે ? વિષય બદલવામાં તકલીફ પડે છે ? કોઇપણ સેટીંગ કરી આપશુંઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય વિવેક પટેલનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ