• કાલે મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે વધુ 12 થી 15 પૈસા સુધીનો ઘટાડો થશે :ઘટ્યા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ પડશે :નવા ઘટયા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 75,75 રૂપિયા અને ડીઝલના 72,95 રૂપિયા થશે :પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 15 દિવસથી સતત ઘટાડો થઇ રહયો છે access_time 9:45 pm IST

  • મણિપુરના મંત્રી શ્યામકુમારના પુત્રે પોતાની ગાડી હેઠળ બે પોલીસકર્મીને કચડ્યા :મંત્રી પુત્ર સત્યજિત વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી અટકાયત કરી :કાલે ઇમ્ફાલ કોર્ટમાં રજૂ કરાશે :ઈમ્ફાલનાં એમજી એવન્યુ માર્ગ પર પોલીસ વેન એક કાળા રંગની કારનો પીછો કરતી હતી ત્યારે હાઇવે પર બીજા પોલીસો તેને ઘેરી રહ્યાં હતા ત્યારે ગાડી ચડાવી દીધી access_time 3:53 am IST

  • ગઠબંધન માટે કોંગ્રેસ ક્યારેય રાજ્યોના નેતાઓની ઉપેક્ષા નહિ કરે : સમિતિ રાજ્યના નેતાઓ સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણ્ય કરશે : કોંગ્રેસનાં મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલે કહ્યું કે, પાર્ટીની નીતિ રહી છે કે તે એક સમાન વિચારધારાવાળા દળોની સાથે કામ કરે પરંતુ પાર્ટી પોતાનાં રાજ્ય નેતાઓનાં હિતોની ઉપેક્ષા ન કરી શકે. access_time 11:12 pm IST