• કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન મળ્યા: બ્લેક મની કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન મળી ગયા છે. access_time 8:30 pm IST

  • સ્વયંભૂ સંત દાતી મહારાજ ઉપર રેપનો આરોપ : એફઆઇઆર ફરીયાદ કરનાર શિષ્યાઃ ડરના માર્યા ર વર્ષ સુધી ફરીયાદ ન કરી : પોલીસે તપાસ શરૂ કરી access_time 3:47 pm IST

  • અમદાવાદમાં 5 કિલો સોનાની લૂંટ ;કાલુપુરમાં દોઢ કરોડની કિંમતનું પાંચ કિલો સોનુ લૂંટીને બે બાઇકસવાર ફરાર થયાના અહેવાલ :પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 9:41 pm IST