Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં ક્રિકેટ સટ્ટો રમાડતા વૃદ્ધ નાથાભાઈ વ્યાસ ઝડપાયા

કાલાવડ રોડ મોટામવાના રહેણાંક મકાનમાંથી ગાંધીગ્રામ પોલીસે ત્રણ મોબાઈલ સહિતના મુદામાલ સાથે પકડી પાડયા

 

રાજકોટ :આજે વર્લ્ડકપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલ મેચમાં ફોનમાં ક્રિકેટ મસીહ પર સ્ટૂ રમી અને રમાડતા 70 વર્ષીય વૃદ્ધ નાથાભાઈ ચુનીભાઈ વ્યાસને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા છે તેઓના રહેણાંક મકાનમાં બાતમીના આધારે સટ્ટો રમતા મુદામાલ સાથે પકડી પાડ્યા હતા

 પો,,ઇન્સ, જે,એમ,ભટ્ટ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે પો,કોન્સ,વનરાજભાઈ લાવડીયા અને પો,કોન્સ,દિગ્વિજયસિંહ ગોહિલને મળેલ બાટીમાં આધારે પરાપીપળીયાના એકતા સોસાયટીમાં નાથાભાઈ વ્યાસ રહેણાંક મકાનમાં ટીવી પર ક્રિકેટ મેચની સેમી ફાઇનલ જોઈને ફોન પર સેશનના સોડા કરી હર જીત કરતા હોય ઝડપી પાડ્યા હતા

 આરોપી નાથાભાઈ ચુનીભાઈ વ્યાસ *,, 70 ) ( રહે,મોટામવા કાલાવડ રોડ નવદુર્ગાપરા શેરીનં  મહાદેવ ) પાસેથી લાવા કંપનીનો મોબાઇલ , મોબાઈલ ,એમઆઈ કંપનીનો રેડમી-5 મોબાઈલ વીડિયોકોન ટીવી અને ટાટા સ્કાઈ સેટઅપ બોક્સ અને રોકડ સહિતનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા

(12:39 am IST)