Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

આકરો તાપ એસટી રાજકોટ ડિવિઝન માટે આકરો ડોઝ : આવકમાં ગાબડુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી રહેલ ૪૧ થી ૪૪ ડીગ્રી ગરમીને કારણે રાજકોટ એસ.ટી. ડિવિઝનની આવકમાં ૧૦થી ૧ર લાખનું ગાબડુ પડયું છે : દરરોજ પહેલા પ૬ લાખની આવક હતી તે ૪૪-૪પ લાખે પહોંચી છે : મુસાફરોની સંખ્યામાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયાનો નિર્દેશ

(3:23 pm IST)