Gujarati News

Gujarati News

  • RBI ગર્વનર શકિતકાંતા દાસે રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો : NEFT - RTGS પર હવેથી ચાર્જ નહીં લાગે : રેપો રેટમાં ઘટાડો થતા તે 6 ટકાથી ઘટીને 5.75 ટકા થયો : આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો access_time 12:47 pm IST

  • કેરળમાં ૪૮ થી ૭૨ કલાકમાં ચોમાસુ બેસી જશેઃ તામીલનાડુ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી દોર ચાલુ રહેશે : જાણીતા બ્લોગર ઋષિ જવાહરે જણાવ્યું છે કે નેરૂત્યના ચોમાસુ બેસવા માટેના સંજોગો અચાનક ખુબ જ સુધરી ગયા છે અને કેરળના દરીયાકાંઠે ૪૮થી ૭૨ કલાકમાં ચોમાસુ બેસી જશે. નેરૂત્યના ચોમાસાને જરૂરી પવનો પણ મજબુતી પકડવા લાગ્યા છે. દરમિયાન આગામી કેટલાક દિવસો સુધી તામીલનાડુ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી દોર ચાલુ રહેશે. access_time 1:41 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ''એઇમ્સ''ના ભૂમિપૂજન માટે રાજકોટ આવશે : ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરવામાં આવશે ભૂમિ પુજન access_time 1:42 pm IST