Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

દારૂ પી કાર હંકારતા નવાગામનો કડીયા શખ્સ જીતેન્દ્ર ટાંક પકડાયો

રાજકોટ તા. ૬: નવાગામ આણંદપરમાં કૈલાસધામ આઇઓબી બેંકની બાજુમાં રહેતો જીતેન્દ્ર હેમતભાઇ ટાંક (કડીયા) (ઉ.૩૮) દારૂ પીધેલી હાલતમાં જીજે૩ઇએલ-૫૯૩૯ નંબરની કાર હંકારી આજીડેમ ચોકડી સર્વિસ રોડ પરથી નીકળતાં આજીડેમના હેડકોન્સ. કનકસિંહ સોલંકી, મહિપાલસિંહ, પરેશભાઇ સાંગાણી સહિતે પકડી લઇ દોઢ લાખની કાર પણ કબ્જે લીધી હતી.

(12:51 pm IST)